revange to love book and story is written by Nidhi Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. revange to love is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બદલાથી પ્રેમ સુધી - Novels
by Nidhi Thakkar
in
Gujarati Fiction Stories
ના..........તું............કરી..........શકીશ............તારે.....કરવું જ પડશે.......સોનાક્ષી મનમાં વિચારી રહી હતી કે એને અહીં શુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હતી કેટલું સહન કર્યું હતું.અનેં બસ હવે તે થોડીક જ દૂર હતી તેના ધ્યેય થી............ સોનાક્ષી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી અને ત્યાંજ દરવાજા પર કોઈએ અવાજ કર્યો.................................. ટક ટક.............. ટક............... ટક..............હું અંદર આવી શકું મેડમ...........? દરવાજા પર રોહિત હતો.સોનાક્ષીએ રોહિત ને જોયો અને અચાનક તેના વિચારો માંથી બહાર આવી અને તેને રોહિત ને અંદર આવવા માટે આવકાર આપ્યો."આવોને રોહિત એમાં પૂછવાનું થોડી હોય આ હોટલ ના મેનેજર ને ………… તમારી જ તો હોટલ કેવાયને...........!" રોહિત: ના....... ના..... હો એવું જરાય નહિ પણ મેં મારી
ના..........તું............કરી..........શકીશ............તારે.....કરવું જ પડશે.......સોનાક્ષી મનમાં વિચારી રહી હતી કે એને અહીં શુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હતી કેટલું સહન કર્યું હતું.અનેં બસ હવે તે થોડીક જ દૂર હતી તેના ધ્યેય થી............ સોનાક્ષી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી અને ત્યાંજ ...Read Moreપર કોઈએ અવાજ કર્યો.................................. ટક ટક.............. ટક............... ટક..............હું અંદર આવી શકું મેડમ...........? દરવાજા પર રોહિત હતો.સોનાક્ષીએ રોહિત ને જોયો અને અચાનક તેના વિચારો માંથી બહાર આવી અને તેને રોહિત ને અંદર આવવા માટે આવકાર આપ્યો."આવોને રોહિત એમાં પૂછવાનું થોડી હોય આ હોટલ ના મેનેજર ને ………… તમારી જ તો હોટલ કેવાયને...........!" રોહિત: ના....... ના..... હો એવું જરાય નહિ પણ મેં મારી
બદલાથી પ્રેમ શુધી ભાગ 2 આપણે આગળ ના ભાગ માં જોયું કે રોહિત સોનાક્ષી ને બહાર ફરવા જવાનું કહે છે છે. અને ...Read Moreથોડા ખચકાટ સાથે તેની સાથે બહાર ફરવા જવાની હા પાડે છે. રોહિત સોનાક્ષી ને અડધા કલાકમાં તૈયાર રહેવાનું કહે છે.યલ્લો અને ગ્રીન કલર ના સલવાર અને સાથે ગોળ ગોળ મોટા મોટા ઝૂમખાં અને તેના થોડાક લંબગોળ ચહેરા પર નાનકડી કાળી બિંદી જાણે એટલેના લગાવી હોય કે જેથી તેને કોઈ ની નજર ના લાગી જાય.આજે સોનાક્ષી તેના ખભે પડતા બંધાયેલા વાળ માં લીધેલી પોની સાથે ખૂબ સુંદર લાગી રહી છે
બદલાથી પ્રેમ સુધી ભાગ 3 આપણે આગળ જોયું તેમ સોનાક્ષી નું કિડનેપ થાય છે અને રોહિત આ બધાથી થી સાવ અજાણ છે તે અને બીજી ...Read Moreસોનાક્ષી એક અંધારા રૂમમાં હોય છે તેના મોં પર સફેદ કલર ની પટ્ટી મારેલી હોય છે અને તે એક જૂની ખુરશી પર બેઠેલી હોય છે તે અંધારા રૂમમાં સોનાક્ષી ને જાડા જાડા દોરડાથી બાંધીને રાખેલી હોય છે અને થોડી વાર માં કોઈ વ્યક્તિ આવતો હોય તેવો અવાજ આવે છે તેની પાછળ બીજા વ્યક્તિ ઓ આવવાનો અવાજ આવે છે ત્યાં જે સૌથી પહેલા આવેલ વ્યક્તિ હિન્દી ભાષા માં બોલે
બદલાથી પ્રેમ સુધી ભાગ ચાર આપણે આગળ જોયું તેમ સોનાક્ષી રોહિત ને થોડી વાર માં મળવા આવવાનું કહે છે,અને સોનાક્ષી રોહિતને કહ્યા મુજબ તેના ઘરે જવા માટે તૈયાર થાય છે આજે સોનાક્ષી રેડ કલર ની એકદમ સિમ્પલ દક્ષિણી ...Read Moreપહેરે છે અને જો સાડી લાલ હોય તો હોઠ ને પણ સજાવવા પડે ને! એટલે તે લાલ ગુલાબ ના ફૂલ જેવી લાલ લિસ્ટિક તેના હોઠ પર લગાવે છે , આંખો માં થોડું કાજલ અને કાન માં ગોળ ગોળ પણ થોડિક લખતી શેરો વાળા ઝૂમખાં , પગ માં તો તે હંમેશા તેની મમ્મી ની પાયલ પહેરતી જ હતી .સોનાક્ષી રોહિત ના ઘરે જવા તૈયાર
બદલાથી પ્રેમ સુધી ભાગ પાંચઆપણે આગળ જોયું કે રોહિત ભાન માં રહેતો નથી અને તે સોનાક્ષી ને કહે છે કે એ એને એના મમ્મી પપ્પા ની જેમ છોડી ને ન જાય રોહિત નો ભૂતકાળ રોહિત ...Read More આજથી પંદર વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ હતો ..... મારા પરિવાર માં હું મમ્મી પપ્પા અને મારી નાની બહેન સ્નેહલ હતી અમે ગરીબ ન હતા પણ વધારે પૈસાદાર પણ ન હતા . પણ અમે બહુ જ ખુશ હતા.... હું મારા જીવનમાં એ કાળા દિવસ ને ક્યારેય નહીં ભૂલી શકું સોના એ ખૂબ જ કાળો દિવસ હતો..... (રોહિત ની