મિત્ર અને પ્રેમ - 13

  • 3.6k
  • 1.3k

આલોકને મનમાં વિચાર આવ્યો. તેના પગલાં અનાયાસે તે છોકરી તરફ ધકેલાયા તે કોઈને શોધી રહી હતી. એક મોટી ઉંમરના બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરેલ માણસ તેમની તરફ આવ્યો. તેમને જોતાં જ આલોક થંભી ગયો. તેમણે તે માણસને ક્યાંક તો જોયા જ છે તેવો મનમાં ભાવ થયો. તેના પિતા તે છોકરી તરફ ગયા. તેમણે તેને હાથ મિલાવ્યા અને આલોકને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. તેમના પિતાએ પેલા માણસનો પરીચય કરાવતા કહ્યું આ છે અરવિંદ જોશી. તેમનું નામ તો તે સાંભળ્યું જ હશે : મુકેશ ભાઈએ કહ્યું આલોક તેનો બહુ મોટો ફેન બની ગયો હતો. તે તેની સાથે ધણી વાતો કરવા