શું ભોળપણ ખાલી બાળકમાં જ હોય છે? કે પછી ગાંડા માણસની નાદનીમાં જ હોય છે? અરે! એ દરેક વ્યક્તિ નાદાન અને ગાંડી જ થઈને જેને ખબર હોય કે આગળ ખાડો છે તો પણ એમાં પડવા જાય. બાળપણમાં જ ભોળું હોય વ્યક્તિ એવું મને આજનાં બાળકો ને જોતાં થોડું અસ્વિકૃત લાગે. આજકાલ બાળકો ભોળા કરતાં અડવિત્રા વધારે હોય છે. ભોળપણ તો એ દરેક વ્યક્તિમાં છે જે આગળ જતાં માઠું થશે એ જાણતાં પણ એજ રસ્તે આગળ વધે. એક વ્યક્તિને પરિવાર માટે ખૂબ પ્રેમ. સામે પરિવારનાં એક પણ સદસ્ય એને ના પ્રેમથી બોલાવે કે ના માન આપે. પણ એ તો બસ મારે