DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 13

(15)
  • 2.7k
  • 1.1k

રોમન તેના જંગલની અનુભુતિ યાદ કરે છે અને પ્રોફેસર ની વાત એના ગળે ઉતરે છે અને રોમન થોડોક રિલેક્સ થાય છે અને ક્યા થી શરૂ કરવું તે વિચારવા તેના ચહેરા પર હાથ ફેરવે છે. છતાં પણ રોમન ને હજુ પણ એવો તો અંદાજો નથી જ બેઠો કે જંગલમાં તેણે આખી રાત એક પ્રેત કોબ્રા સાથે વિતાવી હતી. એ હજુ પણ પ્રોફેસરની પાસેથી પોતાની ઈચ્છા અનુસાર જ ઉત્તરની અપેક્ષામાં છે.રોમન આવીીી જ માનસિક અનેે આવી જ બૌદ્ધિકતા ના હાવભાવ સાથે પ્રોફેસરને કહે છે ચાર દિવસ પહેલાા હું આફ્રિકાના જંગલોમાંં હતો.પ્રોફેસર તેમની કેરમાં થોડાક પાછળ હસ્યા અને રિલેક્સ થઇ ને રોમન ને