દિલ ની કટાર- “ સ્વર્ગ “

(14)
  • 4.5k
  • 5
  • 1.5k

દિલની કટાર... “ સ્વર્ગ “સ્વર્ગ બોલતાં સાંભળતાં વિચારતાં લખતાં બસ આનંદ છવાય છે. સ્વર્ગ કોઈએ સદેહે જોયું છે ? પુરાણોમાં કે કાલ્પનિક વાર્તાઓમાં એનો ઉલ્લેખ વિવરણ વાંચ્યું હશે. કે સ્વર્ગ એટલે સુખ આનંદ અને ભોગવિલાસ લગભગ આપણી કલ્પનામાં આવું જ કંઇક હોય છે.સ્વર્ગમાં દુઃખ હોય જ નહીં સુખ , સુખ અને સુખ જ હોય આનંદ હોય.અપ્સરાઓ ચારે બાજુ ફરતી હોય એમનાં નૃત્ય જોવાનાં મધુરસ પીવાનો અને મજા લૂંટવાની