લોકડાઉન-જીવન ની એક શીખ

  • 4.1k
  • 866

મિત્રો, જેવી રીતે તમે બધા જાણો જ છો કે કોરોના એ એક વૈશ્વિક મહામારી છે અને WHO એ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.તે મહામારી ને લઈ ને બધી જ જગ્યાએ લોકડાઉન રાખવામાં આવ્યા જેથી કોરોના નો ચેપ વધુ ના ફેલાય અને કોરોના વાયરસ નું સંક્રમણ થતા અટકાવી શકીએ.ભારત માં પણ 23 માર્ચ ના રોજ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કરી ને દેશ માં લોકડાઉન નો નિર્ણય લીધો હતો.હવે લોકડાઉન માં ઘર ની બહાર પણ નીકળવાની મનાઈ હતી ,ક્યાંય પણ ફરવા જવાનું નહિ ,માત્ર ઘર માં જ બેસી રહેવાનું ; હવે આવા કપરા સમય માં લોકો માનસિક રીતે