મારો મિઠ્ઠું

  • 3.5k
  • 1.1k

Chapter 1"મમ્મી, આ વખતે ડેડી ને બર્થડે ના શું ભેટ આપશું?"નાના દિકરા શાન એ શિફા ને પૂછ્યું. શિફા સોફા પર બેઠી કપડાં ઘડી કરી રઈ હતી. એકવીસ વરસનો શાન કમ્પ્યુટર પર બેસી, પોતાના ઓફિસ નું કામ કરી રહ્યો હતો."શાન, બેટા, તારા ડેડી ના જન્મદિવસ ને ઘણી વાર છે, લગ ભગ બે મહિના. પછી ક્યંક સારું વિચારીશું."શિફા ને વિચાર આવ્યો,"લગ્ન ના છવ્વીસ વર્ષે અને રિયાઝ ના સત્તાવન માં જન્મદિવસ પર એમને શું આપવું?"આટલા વર્ષો માં એણે રિયાઝ ને જુદી જુદી ઘણી ભેટ આપી હતી. અને હવે પેહલા ની જેમ, કોઈ વસ્તુ ની ખોટ પણ ન્હોતી. તો રિયાઝ ને ભેટ શું આપવી?શાન