જરૂર એક હોસલા ની

  • 3k
  • 698

જયારે એક જ દિવસ માં કોઈ માણસ ને બબ્બે વાર હાર મળે ત્યારે એ એક દમ નિરાશ થઈ જાય ખાસ તો ત્યા જ્યાં તેને સૌથી વધુ ઉમ્મીદ હોય અને એની પાછળ રાત ની ઊંઘ પણ ના લીધી હોય. આવું જયારે થાય ત્યારે મન માં બસ એક જ વાત આવે કે બસ હવે મૂકી દેવું છે પણ જયારે આવા ટાઈમે કોઈ વ્યક્તિ તે હારેલા માણસ નો હોસલો બની જાય ત્યારે? આવું જ કંઈક થાય છે માનસી સાથે... માનસી આમ તો સીધી છોકરી પણ મસ્તી માં પાછળ ના હટે. અને નિશાંત હોશિયાર, સરળ, સીધો છોકરો એ પણ માનસી ની જેમ મસ્તી