પરી - ભાગ-5

  • 2.9k
  • 3
  • 1.3k

" પરી " ભાગ-5 માધુરી: મને આ સમાજ અને પપ્પા નો ખૂબ ડર લાગે છે.....હવે આગળ... શિવાંગ: હું છું તારી સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે. શિવાંગ અને માધુરીએ બંનેએ પ્રેમનો ખેલદીલીથી એકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું. હવે તો બસ, માધુરીને શિવાંગ જ દેખાય અને શિવાંગને માધુરી..બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા. આમ કરતાં કરતાં શિવાંગના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે