Pari book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pari is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પરી - Novels
by Jasmina Shah
in
Gujarati Fiction Stories
" પરી " ભાગ-1 આરતી, રોહન અને શિવાંગ સાથે કોલેજ કેમ્પસમાં ઉભી હતી. કોઈની રાહ જોતી હોય તેમ વારંવાર કોલેજના ગેટ સામે જોઇ રહી હતી. એટલે શિવાંગે તેને પૂછ્યું, " કોઈ આવવાનું છે, આરતી તો તું આમ ગેટ સામે જોયા કરે છે. " એટલે આરતીએ તરત જવાબ આપ્યો કે, " હા, મારા પપ્પાના એક ફ્રેન્ડની ડોટરે આપણી કોલેજમાં જ એડમિશન લીધું છે. તે આવવાની છે તો હું તેની રાહ જોઉં છું. " શિવાંગ: કેવી લાગે છે ? બ્યુટીફૂલ છે કે પછી.... આરતી: એય શીવુ, જો એની સાથે ફ્લર્ટીંગ નહિ, મારા રિલેશનમાં છે ઓકે ? શિવાંગ: અરે યાર, ખાલી એમજ પૂછું
" પરી " ભાગ-1 આરતી, રોહન અને શિવાંગ સાથે કોલેજ કેમ્પસમાં ઉભી હતી. કોઈની રાહ જોતી હોય તેમ વારંવાર કોલેજના ગેટ સામે જોઇ રહી હતી. એટલે શિવાંગે તેને પૂછ્યું, " કોઈ આવવાનું છે, આરતી તો તું આમ ગેટ સામે ...Read Moreકરે છે. " એટલે આરતીએ તરત જવાબ આપ્યો કે, " હા, મારા પપ્પાના એક ફ્રેન્ડની ડોટરે આપણી કોલેજમાં જ એડમિશન લીધું છે. તે આવવાની છે તો હું તેની રાહ જોઉં છું. " શિવાંગ: કેવી લાગે છે ? બ્યુટીફૂલ છે કે પછી.... આરતી: એય શીવુ, જો એની સાથે ફ્લર્ટીંગ નહિ, મારા રિલેશનમાં છે ઓકે ? શિવાંગ: અરે યાર, ખાલી એમજ પૂછું
" પરી " ભાગ-2 આરતી: તમે બંને ચૂપ રહો, માધુરી આવી રહી છે. માધુરી આવે છે એટલે શિવાંગ તેની સામે જ જોઇ રહે છે. લાઇટ ગ્રે કલરની સોલ્ડર કટ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં માધુરી ખૂબજ સુંદર લાગી રહી હતી. ...Read Moreપતલી અને લાંબા વાળ, સુંદર ગોરા ગાલ ઉપર અથડાતી, નખરા કરતી વાળની લટ...શિવાંગની નજર તેની ઉપરથી ખસતી ન હતી. એટલામાં માધુરી બધાને " ગુડમોર્નિંગ " કહે છે. એટલે શિવાંગ, આરતી અને રોહન ત્રણેય સાથે " ગુડમોર્નિંગ" બોલે છે. અને એકબીજાને સ્માઈલ આપે છે. રોહન અને આરતી બંને બાજુ બાજુમાં રહેતા હતા, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતા એટલે બંને રોજ
" પરી " ભાગ-3 માધુરી પોતાની વાત પૂરી કરે છે અને શિવાંગ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ પહેલા માધુરીનું ઘર આવી જાય છે. એટલે શિવાંગ તેને ડ્રોપ કરીને ચાલ્યો જાય છે. શિવાંગને આટલી બધી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ ...Read Moreકેટલીયે છોકરીઓ પોતાના બાઇક પાછળ બેઠી હશે. પણ આજે તેને કંઇક અલગ જ અહેસાસ થઇ રહ્યો છે. માધુરી બીજી છોકરીઓ કરતાં કંઇક ડિફરન્ટ છોકરી છે. કંઇ ન બોલીને પણ કોઇને પોતાના કરી દે તેવી છે.ખભા ઉપર મૂકેલા તેના હાથનો સ્પર્શ હજીયે શિવાંગ મહેસૂસ કરી રહ્યો છે. આજે તે ખૂબજ ખુશ હતો. માધુરીને તેની સાથે લવ થશે કે નહિ તે ખબર
" પરી " ભાગ-4 શિવાંગ અને કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હવે એન્યુઅલ ફંક્શનની રાહ જોઇ રહ્યા હતા. હવે આગળ... તા.15,16 અને 17 ત્રણ દિવસ કોલેજમાં એન્યુઅલ ફંક્શન છે જેની તૈયારી માટે મીટીંગ રાખવામાં આવી છે તો ક્લાસના ઇલેક્ટેડ સ્ટુડન્ટ્સે ...Read Moreહાજરી આપવી, તેવી નોટિસ આજે દરેક ક્લાસમાં આવી જાય છે. શિવાંગ અને તેની આખી ટીમ પ્રોગ્રામ માટે તૈયાર હતા. કોલેજના ઘણાં બધાં ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ તેમાં ભાગ લેવાના છે. બ્રેક ડાન્સ, કોમેડી પ્રોગ્રામ, સીન્ગીન્ગનો પ્રોગ્રામ અને ડ્રામા જેવા અનેક પ્રોગ્રામ સ્ટેજ ઉપર ભજવાતા. કોલેજના દરેક સ્ટુડન્ટ માટે તે યાદગાર દિવસો બની રહેતા, એટલું બધું એન્જોયમેન્ટ તે ત્રણ દિવસના પ્રોગ્રામમાં થતું. શિવાંગને
" પરી " ભાગ-5 માધુરી: મને આ સમાજ અને પપ્પા નો ખૂબ ડર લાગે છે.....હવે આગળ... શિવાંગ: હું છું તારી સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે. ...Read Moreઅને માધુરીએ બંનેએ પ્રેમનો ખેલદીલીથી એકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું. હવે તો બસ, માધુરીને શિવાંગ જ દેખાય અને શિવાંગને માધુરી..બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા. આમ કરતાં કરતાં શિવાંગના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે