DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 15

(15)
  • 3k
  • 1.1k

છતાંય પણ રોમન પ્રોફેસર ના વાક્યો પર વિશ્વાસ મૂકીને નિર્ભય થઈને તેની કાર ને સેલ આપે છે.રોમને રસ્તામાં પ્રોફેેસર ના વાક્યો યાદ કર્યા જેમાં તેમણેેેે રોમન ને કહ્યુંં હતુ કે ઘોસ્ટ જાગૃત અવસ્થામાં ક્યારેય માનવીના શરીરમાં પ્રવેશ નથી કરી શકતા માાનવી જ્યારે નિદ્રાવસ્થામાંં હોય છેે ત્યારે જ તે લોોકો માનવીના શરીરમા પ્રવેશ કરી શકે છે. આમ વિચારતો વિચારતો રોમન બોલ્યો ચલો જંગલ લાઈફે ઈનામ સારું આપ્યું હવે તો રાત ની નિદ્રા પણ છીનવાઈ ગઈ.રોમન ચાલુ ગાડીએ વારંવાર તેની બાજુની સીટ પર અને મિરર માંથી પાછળની સીટ પર જુએ છે અને વિચારે છે કે ક્યા બેઠી હશે એ ફીમેલ કોબ્રા?રોમન હવે