દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા”

(15)
  • 4.1k
  • 2
  • 1.3k

દિલની કટાર...“હેસિયત, પાત્રતા,ક્ષમતા”દરેક વ્યક્તિનાં પોતાનાં આગવા વિચાર અભિપ્રાય અને અભિવ્યક્તિ હોય છે. દરેક પાસે પોતપોતાની ક્ષમતા પ્રમાણે કાર્યશૈલી અને ઉપલબ્ધી હોય છે. આ હેસિયત , પાત્રતા , ક્ષમતા કોણ નક્કી કરે? ક્યારેય કોઈ નિષફળતાથી નિરાશ ના થવું કે સફળતાથી ઉભરાઈ ના જવું. કોઈ પરિણામ અંતિમ નથી હોતું. આજે કોઈ જગ્યાએ નિષ્ફળતા મળી તો કાલે સફળતા કદમ ચુમશે જ. નિરાશાને ક્યાંય જગ્યા નથી.બહુ જૂનું અને જાણીતું ઉદાહરણ છે કરોળિયાનું કે એ એનું જાળું બાંધતા બાંધતા અનેકવાર નીચે પડે છે સાંધા અને જાળા તૂટે છે પણ હારતો નથી એ સતત પ્રયત્નશીલ રહે છે અને અંતે સફળ થાય છે એટલે સંઘર્ષ અને પ્રયત્ન કરતા