ખાટલા નો ખાલીપો

(13)
  • 2.7k
  • 1
  • 800

ખાટલાનો ખાલીપો ટીંબડી, મોરબીની નજીકમાં જ આવેલુ એક નાનકડું ગામ.ગામના ચોકમાં, ગામની મધ્યમાં આવેલું એક મોટું ઘર.અંગ્રેજીના C આકારના એ ઘરને બે ભાગર(દરવાજા) છે. એક ગામના ચોકમાં ને બીજી ગામના પાછળના બીજા રસ્તા પર આવે છે. આ મોટી ભાગર ની અંદર બે ઘર આવેલા છે. બંને ઘરને જોડતો સિમેન્ટનું બનાવેલું પાક્કું આંગણું. ભરબપોરે એક વૃધ્ધ માણસ એક ઘરથી બીજા ઘર સુધી ખુલ્લા પગે આમ થી તેમ આંટા મારી રહ્યા છે.ચેહરા પર અજીબ બેચેની, અપાર વેદના ને લાચારી ના મિશ્ર ભાવો દેખાઈ રહ્યા છે.આમ થી તેમ બેચેન બની ચાલતા ચાલતા ક્યારેક અચાનક પરસાળમાં મુકેલા