મંગલસૂત્રની ભાષા

(11)
  • 2.7k
  • 778

અડધી રાત્રે અચાનક ફોન ની રીંગ વાગી, ત્રણ વાર રીંગ વાગી હશે ને મારી આંખ ઉઘાડી ગઈ ઘડિયાળ માં જોયું તો 2 ને 10 થયેલી , કોઈ દિવસ 11 વાગ્યા પછી કોઈ નો ફોન ન આવે અને આજ અચાનક બે વાગ્યે કોનો ફોન હશે એ વિચારતા વિચારતા ફોન તરફ હાથ લંબાવી ને દૂર થી જ ફોન મા જોવા ની કોશિશ કરી કે અત્યારે કોનો ફોન હશે ? એટલું વિચારતા વિચારતા મે ફોન હાથ માં લીધો . " MADHAV " ફોન માધવ નો હતો. "હજી 9 વાગ્યા ની આજુ બાજુ માં જ અમારે વાત થઈ છે અને એ કાલે નીકળવાના છે