પગરવ - 26

(87)
  • 4.8k
  • 6
  • 2.6k

પગરવ પ્રકરણ – ૨૬ એક માનવીય આકૃતિ પસાર થઈ હોય એવું લાગતાં સુહાની અને ધારા બેય ઉભાં થઈ ગયાં. ધારાએ બૂમ પાડી , કોણ છે પાછળ ?? પણ કંઈ અવાજ તો ન આવ્યો પણ કે કંઈ દેખાયું પણ નહીં. સુહાની : આ બેડરૂમની પાછળ જઈ શકાય છે ?? ધારા : હા પણ ઘરે તો કોઈ નથી અને એ તો બંગલામાંથી જ અંદરથી જ જઈ શકાય છે બહારથી કોઈ આવે એવું શક્ય નથી... સુહાની : મને લાગે છે પહેલાં બહાર જોવું જોઈએ... મારાં લીધે તારાં પર કદાચ કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ... ધારા : પણ કોઈ