પગરવ - 27

(86)
  • 4.4k
  • 5
  • 2.6k

પગરવ પ્રકરણ – ૨૭ સુહાનીએ હવે બધું જ કામ કોઈને પણ ન સમજાય એ રીતે કરવાનું નક્કી કર્યું. એ પોતાનું નવું લોક મારીને જ જાય છે કંપનીમાં. ઘરે આવીને પહેલાં આખાં ઘરમાં બધું ચેક કરી લે છે...એણે કોઈ પણ કંપનીને લગતાં વ્યક્તિઓને મળવાનું બંધ કરી દીધું. ફક્ત એ પોતાનાં કોર્સને કમ્પલિટ કરવાની તૈયારી કરવા લાગી. બહાર પણ એ કામ સિવાય ન નીકળતી. જરૂરી વસ્તુઓ કંપનીમાંથી આવતાં જ લઈને આવે જેથી બહાર પછી નીકળવું ન પડે... કદાચ એનાં કારણે એ વ્યક્તિની દેખરેખ સુહાની પરથી ઓછી થાય !! લગભગ દસ દિવસ આ જ રીતે નીકળી ગયાં. રોજ સમર્થની યાદ સાથે જીવવું, કોઈની