પરી - ભાગ-9

  • 3.1k
  • 4
  • 1.2k

" " પરી " ભાગ-9 વાંરવાર યાદ આવતી માધુરીને શિવાંગ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ માધુરી તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ જતો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો હતો અને તેનું મન તેને પાછો ભૂતકાળમાં લાવીને મૂકી દેતું હતું. યાદો પણ કેટલી ખતરનાક હોય છે. માણસનો પીછો નથી છોડતી. ક્રીશા ખૂબજ બોલકણી છોકરી છે. કોઈને ન બોલવું હોય તેની સાથે તો પણ બોલવું પડે, તેવું તેનું વર્તન હતું. શિસ્તબદ્ધ રીતે એક ગુજરાતી પટેલ ફેમીલીમાં તેનો ઉછેર થયો હતો એટલે તે સંસ્કારી પણ એટલી જ