પગરવ - 28

(87)
  • 4.8k
  • 6
  • 2.5k

પગરવ પ્રકરણ – ૨૮ સુહાની ઉભી રહી ત્યાં જ એણે પરમની સાથે અવિનાશ બક્ષીને આવતાં જોયો. જે મેનેજીંગ ડાયરેકટરની પોસ્ટ પર લગભગ નવો જ નિમણુંક પામેલો છે...એ જ પરમ સિવાયનો યંગ વ્યક્તિ છે‌. પરમ સુહાનીને સ્માઈલ આપીને બોલ્યો, " સુહાની મિસ્ટર અવિનાશ તને બધું જ ડાયરેક્ટ કરશે હવે...એ તને બધું જ કહેશે...બેસ્ટ લક ફોર યોર ન્યુ જર્ની..." કહીને પરમ જતો રહ્યો. સુહાનીએ અંદર હતાં ત્યારથી જ નોંધ્યું કે અવિનાશની આંખો જાણે સુહાનીને કંઈ અલગ અંદાજથી જોઈ રહી છે...એ સુહાનીનાં ચહેરાને વારંવાર જોવાની કોશિષ કરી રહ્યો છે. પછી સુહાનીએ એકદમ સામેથી એની સામે જોતાં એને ખબર પડી જતાં એ સમજી ગયો