સુખ ની મુંઝવણ ..

  • 3k
  • 680

ચિવું આજે અચાનક ખૂબ બેચેન હતી સવાર થી ચક્કર આવવા ઉબકા ઉલટી જેવા લક્ષણો એને ફરી મુંઝવણ માં મૂકી રહ્યા હતા પણ એને સહેજે ખબર નોહતી કે જેનો ભરોસો કરી પોતાના 4 સંતાન બાદ કુટુંબ નિયોજન નું ઓપરેશન કરાવ્યું એ બાદ પણ ફરી તે માતા બની જશે અચાનક વધુ તબિયત બગડી પડતા ચિવું જે ચક્કર આવી ગયા હંમેશા એના પડખે રહેતો એનો પતિ મંગુ પણ પોતાની ઘરવાળી ની પીડા જોઈ ને દવાખાને લઈ જવા ઉતાવળ કરી આખરે કપરાડા તાલુકાના એક નાનકડા ગામ થી બન્ને બાઈક ઉપર ખાડા ટેકરા વાળા ઘાટ માર્ગો પસાર કરી માંડ બાઈક ધરમપુર પોહચી ..તબીબે ચિવું ને