મક્કમ મન

(11)
  • 2.2k
  • 616

એને ‘Paradoxical Intention’ કહેવાય છે. But It works and works very well. જે વસ્તુ કે પરિસ્થિતિનો આપણને ડર લાગતો હોય, એ પરિસ્થિતિમાં આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ એવું ધારવા લાગીએ તો ઓટોમેટિક એ ડર ગાયબ થઈ જાય છે .આ ટેકનીક ઓસ્ટ્રીયન સાઈકીઆટ્રીસ્ટ વિક્ટર ફ્રેન્કલ યુઝ કરતા. એમના જે પેશન્ટ્સને રાતે ઊંઘ ન આવવાનો પ્રોબ્લેમ હતો, એ પેશન્ટ્સને પોતાની સામે આખી રાત બેસાડી રાખીને તેઓ કહેતા કે ‘કાંઈ પણ થાય, તમારે સૂવાનું નથી.’ ન સૂવાની શરત સાથે શરૂ થયેલી રાત હંમેશા એક અફલાતુન ઊંઘ સાથે પૂરી થતી હોય છે. અને એમના પેશન્ટ્સ પણ આ જ રીતે ઉંઘી જતા. બેઝીકલી, When we force