પગરવ - 29

(94)
  • 5.1k
  • 5
  • 2.5k

પગરવ પ્રકરણ – ૨૯ સુહાનીએ જોયું તો પરમનો મેસેજ હોય છે. એણે વાંચ્યું તો એમાં લખેલું છે, " સુહાની તારી એક અઠવાડિયાની રજા મંજુર કરૂં છું...ઘરે શાંતિથી રહીને આવજે બધાં સાથે...વી ઓલ મિસ યુ મેડમ...ટેક કેર..." સુહાનીને છેલ્લી લાઈન સમજાઈ નહીં. આવું કેમ લખ્યું હશે ?? પરમે તો કોઈ દિવસ એની સાથે જરાં પણ અજુગતું વર્તન કે એવી કોઈ જ વાત કરી નથી. વળી " વી ઓલ મિસ યુ ?? " સુહાનીને આ કંઈ સમજાયું નહીં. કંપનીનો બોસ કોઈ આવો મેસેજ કરે ?? " થોડીવારમાં જ સુહાની વડોદરા પહોંચી ગઈ. ત્યાં ઘરેથી તેને લેવાં માટે આવી ગઈ જ છે. એ