વિધવા હીરલી - 10

(17)
  • 3k
  • 3
  • 1.1k

હીરલી બારણું ખોલે છે. ફાણસના અજવાળામાં આખા ગામને ઉમટેલું જોવે છે. મૂછને તાવ દઈને મુખી બાપા આંખથી અગનગોળા વરસાવી રહ્યા હતા.એ જોઈ ને હીરલીને ભારોભાર સમજાય જાય છે કે કોઈ નિયમનું ઉલ્લંઘન થઈ ગયું લાગે છે તેમાં જ અહીંયા આવ્યા છે." આવો,મુખી બાપા. શમ આવાનું થયું?"" તે દી' હવનમાં, તે બાધા નાખી હતી.ખબર તો સ ક હવન પ્રસંગમાં વિધવા બાઈને મંદિરમાં નો અવાઇ. એનું લીધ આજ દુષ્કાળ જેવું થઈ પડ્યું સ. વરહાદ વરહવાનું નોમ નહિ લેતો." "તે દી મારા છોરાના ઈલાજ માટ આવી' તી." " ઈલાજ હવન પસી પણ થતો જ.......""પોતાના છોરાની તબિયત ખરાબ હોય તો, મા ના પગ ન