ચાલો ઠીઠીયા કાઢીએ - 8 - જવાબદારીના ધાઢ જંગલમાં હાસ્યનું.. 8

  • 3.5k
  • 1.3k

ભાગ - 8આગળના ભાગમાં આપણે જાણ્યું કે,નવા મશીનમાં બ્લાસ્ટ થવાથી મશીનના ફૂરચે-ફુરચા ઉડી ગયા છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા થયું છે. હમણાં થોડા સમય પહેલા જે નવા મશીનની પાસે ઊભા રહીકંપનીના કર્મચારીઓ એ મશીન સાથે પોતાના ફોટા પડાવી રહ્યા હતા, અત્યારે તે મશીનની હાલત ઇન્સ્યોરન્સ વાળા ફોટા પાડવા આવે એવી થઇ ગઈ હતી. અને મશીનની બિલકુલ બાજુમાં જેટલા લોકો ઊભા હતા,એમાંથી બ્લાસ્ટને કારણે કેટલાક કર્મચારીઓને તો એક્સરેના ફોટા પડાવવા પડે તેવી હાલત થઇ ગઈ હતી. બીજી બાજુ હવે આગળ શું કરવું ? તેની ચર્ચા કરવા તે કંપનીના શેઠ મેનેજરને લઈને તેમની ઓફિસમાં ચર્ચા કરી