ફાનસ ના અજવાળે

(14)
  • 3.9k
  • 726

" આજ હું સાંજે પાછો આવું એવું તું ઈચ્છાતી હોય તો તારી છોડી ને દવા પાઈ દેજે, આજ કા'તો તારી છોડી નઈ અને કા'તો હું નઈ. આખા ગામ માં મારી આબરૂ ના ધજાગરા કરી મુક્યા છે. ગામ માં હું કોઈ ને મોઢું દેખાડવા લાયક નથી રિયો." આટલું બોલી ને બાપુ એમની લાકડી લઇ ને ગાડું જોડી વાડી તરફ ગયા. 9 10 મહિના પેલા ની વાત છે.અમારું ઘર પેલે થી ઢોર - ઢાખર વાળું ઘર અને આ વખતે વરસાદ ઓછો થવાના કારણે બધા ઢોર ને લઇ ને સવાર થી જ હું અને મારી બા વાડી ભેગા કરીએ. હું તો હજી 13 વર્ષ .