વર્કપ્લેસ ફ્રેન્ડશિપ : લાગણીના નામે વિકસતો કાંટાળો છોડ

  • 1.6k
  • 486

માણસો કેટલા સ્વાર્થી અને વિચિત્ર હોય છે નહીં. કામ કરી આપો તો ખુશ અને ન કરી આપો તો શંકા કરવા લાગે. ચાની કિટલી ઉપર ચાલતી પત્રકારોની બેઠકમાં ચિંતન બોલી પડ્યો. મેં અનાયાસ તેની સામે જોયું તો વધારે અકળાઈ ગયો. તું યાર સામે ના જોઈશ. મારી નજરમાં સવાલ હતો એટલે તે અકળાયો હતો. તેણે ચાનો કપ હાથમાં પકડતા કહ્યું કે, યાર પેલી આપણા ગ્રૂપમાં વૈભવી હતી તેનાથી હું કંટાળી ગયો છું. મિત્રતાના નામે સતત ઈમોશનલ કર્યા કરે અને કામ ન કરી આપો તો શંકા કરે. જો કામમાં મદદ કરો, સ્ટોરી લાવવામાં મદદ કરો, પ્રમોશનમાં મદદ કરો તો તમે તેના ખાસ મિત્ર