તરસ પ્રેમની - ૫૩

(46)
  • 5.3k
  • 2
  • 1.7k

"હજી થોડીવાર." એમ કહી રજત મેહાને વળગી પડે છે. રજતના હાથ મેહાની પીઠ પર ફરવા લાગ્યા. રજતના હોઠ મેહાની ગરદનને સ્પર્શ કરવા લાગ્યા. મેહા:- "રજત બસ...હવે ઘરે જઈએ."પણ રજત મેહાને છોડવા તૈયાર નહોતો. મેહા મનોમન વિચારે છે "રજતને આજે શું થઈ ગયું છે? એવું લાગે છે કે આજે રજત મને છોડવાનો નથી."રજત તો બસ મેહાની ગરદન પર કિસ કરતો રહ્યો. મેહા રજતને હળવેથી ધક્કો મારતા કહે છે "રજત મારે ઘરે જવું છે.""મેહા શું ઉતાવળ છે ઘરે જવાની?" એમ કહી ફરી રજત મેહાને વળગી પડ્યો. મેહાએ પોતાની જાતને રજતથી છોડાવી. રજત:- "મેહા આટલું સરસ વાતાવરણ છે. તને શું વાંધો છે? મારો મૂડ spoil (બગાડી) કરી નાખ્યો. અને તે