DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 23

(11)
  • 2.9k
  • 1k

આ સાંભળીને લસ્સિ થોડીક વિચારમાં પડી જાય છે અને વિચારે છે કે રોમન ને આમ જ કોઈના પર વિશ્વાસ ના જ પડે .આઈઘર એ માણસ રોમન જેટલું જ પ્રેક્ટિકલ સેન્સ વાળો હોવો જોઈએ ઓર રોમન કરતાં વધારે. જ્યારે આ પ્રોબ્લેમ પ્રેક્ટીકલી સોલ્વ થઈ શકે તેમ નથી. છતાં પણ લસ્સી રોમન ની વાત ને માન આપે છે અને રોમન ને માન વગરનું હસીને કહે છે ઓકે વેલ ધેટ્સ ગુડ. બસ હું તૈયાર જ છું તું કહે ત્યારે આપણે નીકળી જઈશું.રોમન ખુશ થઈનેે લસ્સિ ન ખભા પર હાથ મૂકી ને કહે છેે લસ્સિ બસ આ પ્રોબ્લેમ સોલ થઈ જાય એટલી જ વાર