જંતર મંતર - 6

(63)
  • 5.9k
  • 3
  • 3.4k

જુલિયટ પોતાનો જાદુઈ ખેલ કરી રહી હતી પણ જુલિયટ પેલા માણસ થી બેખબર હતી ! કેમકે જુલિયટ એ સપના માં પણ વિચાર્યું ના હતું કે કોઈ તેની ઉપર કાળી વિદ્યાનો પ્રયોગ પણ કરી શકે ! જુલિયટ ના જાદુ નો ખેલ પણ ખૂબ સરસ રીતે જામ્યો હતો. જુલિયટ ના પ્રેક્ષકો પણ મનો મન ખુશ હતા, કેમકે આજથી પહેલા એમને ઘણા જાદુગર જોયા હતા; પણ બધા જ જુલિયટ થી નીચે હતા. પ્રેક્ષકો ને પોતાના પૈસા વસૂલ થવાની અને કંઇક નવું જોવાની ખુશી તેમના ચહેરા ઓ ઉપર સાફ દેખાઈ રહી હતી. જુલિયટ પોતાના હાથ ની કરામત નો ઉપયોગ કરી ને એક પછી એક