વાયરલ તસ્વીર (ભાગ ૪)

  • 2.9k
  • 988

તે દિવસો યાદ કરી રહેલી અનિની મમ્મી આ બધું અનિના હાથને પકડીને યાદ કરી રહી હતી.ડોકટર કોઈ તો ઈલાજ હશે ને?? સોરી પણ હવે ફક્ત ભગવાન પર ભરોસો રાખવો પડશે ક્યારેક કોઈક કેસમાં વ્યક્તિનો અવાજ તે જ દિવસે પાછો આવી જતો હોય છે તો ક્યારેક વર્ષો વીતી જતા હોય છે. હવે અનિ અને તેના બન્ને મિત્રો રુદ્ર અને સલોની પાસે ભગવાન પાસે દુઆ કરવા સિવાય બીજું કશું હતું નહીં. ****લે બેટા !! આ તારી કોફી,કિચનમાથી હમણાં જ કોફી બનાવીને લઈ આવેલી અનિની મમ્મી ચાહ તેમની દીકરીને આપે છે. અનિ ?? બેઠા ઉઠ.ઓઢેલું બ્લેન્કેટ કાઢીને તેની મમ્મી તેને કહે છે,જા