OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Viral Tasvir by આર્યન | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. વાયરલ તસ્વીર - Novels
વાયરલ તસ્વીર by આર્યન in Gujarati
Novels

વાયરલ તસ્વીર - Novels

by આર્યન Matrubharti Verified in Gujarati Horror Stories

(170)
  • 4.1k

  • 10.5k

  • 10

કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે ...Read Moreમાને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો,આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણજ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર

Read Full Story
Download on Mobile

વાયરલ તસ્વીર (ભાગ ૧)

(12)
  • 556

  • 1.1k

કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે ...Read Moreમાને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો,આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણજ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૨)

  • 386

  • 816

સલોનીએ નક્કી કરેલો બ્રાઇડલ લુક આર્ટિસ્ટ દ્વારા રેડી કરી દેવામાં આવ્યો.આય હાય મેરી જાન, ચલ ફોન ઉઠા ઔર લગા કોલ જીજાજી કો. નેહાએ ફોન ઉઠાવ્યો અને વીડિયો કોલ જોડ્યો પ્રશાંત જોડે,શુ કરો છો?? કઈ નહિ વિચારતો હતો તારા વિશે ...Read Moreપ્રશાંત એ જવાબ આપ્યો. ઓહો મારા વિશે !!! આ ક્યારે થયું? બસ હમણાં જ.મતલબ નેહા એ પૂછ્યું, Means હમણાં જ વિચાર આવ્યો કે તું શું કરતી હોઈશ તારી પાસે કોઈ છે નહીં તો,અરે જીજુ એમ કેમ બોલો છો?? બે કપલની વાતોમાં વચ્ચે અનામિકા આવી અને સુર પૂર્યો.શુ કહેવા માંગો છો તમે કે અમારી દોસ્તી કાચી છે અરે એક

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૩)

(11)
  • 334

  • 738

અનિની મમ્મીએ પાછળ જોયું,પાછળ અનિ સુઈ રહી હતી અને તેના આખા શરીર પર બ્લેન્કેટ ઓઢેલુ હતું. થોડા સમય માટે સ્તબ્ધ થઇ ગયેલી અનિની મમ્મીને પોતાના કાન પર શક થયો. મેં શુ સાંભળ્યું ? મારો હાથ કોણે પકડ્યો?? અનિ તો ...Read Moreરહી છે? હહહ....અઅઅઅઅ....હહહઃહઃહ સાંસ ધીમી ગતિએ ફુલવા લાગી રહ્યા હતા તેમના ત્યાં જ વાસણના પડવાના અવાજ પછી મ્યાઉ....મ્યાઉ અવાજ આવ્યો. ઉભી રે તું આજે તો તને નહિ જ છોડું. ***ડોકટર ડોકટર...Its Emergency Please રુદ્ર ઝડપથી બોલી રહ્યો હતો. તમે ઓપીડીમાં જાઓ પેશન્ટને જલ્દીથી લઈ જાવ નર્સ હું આવું છું ડોકટર એ કહ્યું,બહાર ઉભેલ રુદ્ર, શુ નામ છે પેશન્ટ નું?અનામિકા

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૪)

  • 288

  • 618

તે દિવસો યાદ કરી રહેલી અનિની મમ્મી આ બધું અનિના હાથને પકડીને યાદ કરી રહી હતી.ડોકટર કોઈ તો ઈલાજ હશે ને?? સોરી પણ હવે ફક્ત ભગવાન પર ભરોસો રાખવો પડશે ક્યારેક કોઈક કેસમાં વ્યક્તિનો અવાજ તે જ દિવસે પાછો ...Read Moreજતો હોય છે તો ક્યારેક વર્ષો વીતી જતા હોય છે.હવે અનિ અને તેના બન્ને મિત્રો રુદ્ર અને સલોની પાસે ભગવાન પાસે દુઆ કરવા સિવાય બીજું કશું હતું નહીં. ****લે બેટા !! આ તારી કોફી,કિચનમાથી હમણાં જ કોફી બનાવીને લઈ આવેલી અનિની મમ્મી ચાહ તેમની દીકરીને આપે છે. અનિ ?? બેઠા ઉઠ.ઓઢેલું બ્લેન્કેટ કાઢીને તેની મમ્મી તેને કહે છે,જા

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૫)

  • 246

  • 586

જો અનિ સાંભળ હું અને સલોની સાંજે આવીએ આપણે પછી તને ખબર છે ને ક્યાં જવાનું છે.અનિએ અજીબ એક્સપ્રેશન આપ્યા જેમ કે એને કઈ જ ખબર નહોતી.ચલ હવે તું ભૂલી ગઈ લાગે આપણે આજે કેફે જવાનું છે સાંજે તને ...Read Moreનથી નક્કી કર્યું તું આપણે??સલોની પણ અજીબ નજરથી જોઈ રહી હતી કે આ રુદલો આજે કહેવા શુ માંગે છે આખરે !!ક્યાં જવાનું શુ જવાનું કશું સમજાય એમ નહોતું પણ હા વિશ્વાસ બન્નેને હતો કે રુદ્ર કઈ કરતો હશે તો ચોક્કસ એણે કઈક તો વિચાર્યું જ હશે.ઓ ફટાકી ચલ ઉભી થા આપણે મોડું થશે અને હા આજે મારુ જયુપીટર તારે

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૬)

  • 236

  • 564

જે વર્ષો પહેલા ઇશીએ સેવ કર્યો હતો,"જ્યારે જરૂર પડે અને કોઈ જ રસ્તો ના જોવા મળે દીકરા ત્યારે કોલ કરજે,"કાને પડેલા આ શબ્દો આજે ઇશીને ફરીથી ગુજાવા લાગ્યા હતા. નમ્બર મળ્યો પણ થોડી અચકાઇ કોલ કરું કે નહીં આખરે ...Read Moreમિલાવ્યો, સામેથી કોઈ વૃદ્ધ માણસનો અવાજ આવ્યો હેલો..... હેલો બાબા !!! હા કોણ? ઓળખાણ ન પડી? હું ઇશીતા તમને યાદ છે આજથી થોડા વર્ષો પહેલા!! તમે એક સ્ત્રીને ગંગા ઘાટ પર મળ્યા હતા?? હમમમ....થોડું વિચાર્યા પછી કહ્યું હા હા....બોલ દીકરા શુ કામ પડ્યું??દીકરી કેવી છે તારી?? બસ બાબા તમારી દુઆથી એ આજે 26 વર્ષની થઈ છે પણ..પણ શું?? બાબા

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૭)

  • 228

  • 524

મમ્મી હું ક્યારેક સપનાઓમાં સ્પષ્ટ જોઈ શકુ છું કે કોઈક છે જે મને હેરાન કરી રહ્યું છે.મારી બોડીને ટચ કરે છે મને પોતાના વશમાં કરી લે છે મને ક્યારેક પકડીને પોતાની તરફ લઈ જતું હોય છે. અને તે દિવસ ...Read Moreતું ને તે કે,હું એ રાત્રે ક્યાં હતી !મને લાગે છે એ વખત શાયદ તે જોયું હશે એ હું નહિ હોવ પ્લીઝ તું કઈક કર મને નથી સમજ આવી રહ્યું શુ થઈ રહ્યું છે મારી સાથે અને કેમ થઈ રહ્યું છે.આ પત્ર વાંચતાની સાથે જ અનિની મમ્મી ખૂબ જ ચિંતાતુર જણાઈ રહી છે. ઇશીની આંખોમાં હવે ડર અને પોતાની

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૮)

(12)
  • 232

  • 576

ડોરબેલ વાગતા જ કિચનમાં કામ કરી રહેલી ઇશી દરવાજો ખોલી રુદ્ર અને સલોનીને આવકાર આપે છે, આવો બેટા અનિ રેડી જ થાય છે જાવ તમે ઉપર હું નાસ્તો લઈને આવું પછી નીકળીએ આપણે. હા આંટી આટલું રુદ્ર ઉપર જાય ...Read Moreહોય !!!! આજે તો જોરદાર લાગુ છે ને કોઈને મળવા જવાની??યાર તું મારું સેટ કર બરાબર,પેલી હજી ભાવ ખાય મારો, રુદ્રના આવા મજાકીયા મૂડ પર આજે ઘણા દિવસો પછી અનિ હાથમાં રહેલા રાઉન્ડ કોમ્બ ફેંકીને પોતાનો એ જ સ્વાભાવ હોવાની પ્રતીતિ કરાવે છે. ચલ જલ્દી તૈયાર થા મને કોલેજ જવાનું છે બરાબર અને હું તારા માટે મોડું કરીશ એવો

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૯)

(11)
  • 186

  • 494

(બીજા દિવસ સવારે)ઇશી ઉઠીને તરત જ રુદ્રને કોલ કરે છે.હેલો....રુદ્ર તે બુકીંગ કર્યું હતું?? હા આંટી કરી દીધું છે આજની રાતની ટ્રેન છે.થેન્ક્સ હન દીકરા....ના રે આંટી એમા શુ મારી ફરજ બને એટલી તો,ઓકે ચલ તું કોલેજ જતી વખતે ...Read Moreટીકીટ આપીને જજે,આટલું કહી ઇશી ફોન કટ કરે છે. સાંજે જવાનું હોવાથી ઝડપથી ઉભી થઈને ઇશી કામે લાગી જાય છે. અનિને નથી ઉઠાડતી એ સુવે છે ત્યાં સુધી હું ઘરના કામ કરી લઉં અને પછી પેકીંગ કરી દઈશ. અમમ.....શુ ખૂટે છે?? ચલ પછી જોઈ લઇશ હમણાં તો નહાઈને જમવાનું તો કરી લઉં.મનમા આવું ગણી રહેલી ઇશી ફટાફટ રેડી થાય

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૦)

  • 214

  • 596

અનિ.....અનિ......ધીરે આંખ ખોલતી ઇશી સામે ઉભેલ નર્સને જોરથી પૂછે છે, મારી દીકરી કયા છે??? ક્યાં છે મારી દીકરી??મને મારી દીકરી પાસે લઈ જાવ મને અહીંયા નથી રહેવું, મેડમ તમારી તબિયત ઠીક નથી. તમારો ફોન હતો તેનાથી અમે તમારા સંબંધીને ...Read Moreછે તે બહાર ઉભા છે.આંટી !!! તમે ઠીક છો?? રુદ્ર પૂછે છે. હા હું ઠીક છું પણ અનિ?? આંટી મને ખબર પડી એટલે મેં અનિને કોલ કર્યો પણ લાગ્યો નહિ અને એટલામાં જ તમેં જ્યા કમ્પ્લેન કરી હતી ત્યાંથી કોલ આવ્યો પોલીસનો એ કહી રહ્યા હતા કે અનિનું લોકેશન ટ્રેસ કર્યું છે.તો?? કયાનું છે લોકેશન?? આંટી અનિ મળી જશે તમે

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૧)

  • 198

  • 536

હજી કેટલી વાર લાગશે બેટા? પેલા માજીએ અનીને પૂછ્યું, અનિએ મોબાઈલ કાઢી જોયું અનેઆંગળીથી ઈશારો કરી જવાબ આપ્યો ૨ કલાક.ઘણું દૂર હન આ તો હું તો પહેલી જ વખત આવી છું અહીંઘણું સૂકુંન મળે છે એવુ બધાનું કહેવું છે ...Read Moreસાચી વાત છે?? માજી બોલ્યા રાખતા અને અનિ પોતાની ડોક હલાવી હા કર્યા રાખતી. થોડી વારમાં ફોનની રિંગ વાગી અને ઇશી તરત જાગી ગઈ.હેલો....સામેથી અવાજ આવ્યો, બોલ રુદ્ર શુ થયું?? કેટલે સુધી પહોંચ્યા? બસ હવે પહોંચી જશું. અનિ ઠીક છે ને?? હા અનિ ઠીક છે.સારું ચાલો પછી વાત કરીશું હન અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વાત નહિ થઇ શકે

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૨)

  • 200

  • 546

અનિ તરફ ઈશારો કરતા બાબાએ પૂછ્યું દીકરી ??કેટલી મોટી થઈ ગઈ !! બેટા તારી મમ્મી જ્યારે મારી પાસે આવી'તી ત્યારે તું એના પેટમાં હતી આજે આટલા બધા વર્ષો પછી મળ્યા છીએ આપણે...આ ?? પેલા માસી તરફ ઈશારો કરતા બાબાએ ...Read Moreઆ હંસા માસી છે ટ્રેનમાં અમે જોડે મુસાફરી કરી તેમને પણ ગંગા ઘાટ આવાનું હતું અને એકલા હતા એટલે સાથે લઈ આવ્યા અમે. ખૂબ સારું કર્યું માસી પણ બેઠા અને એમણે પણ પૂછ્યું, તમેં અહિયાના છો?? ના હું પણ ગુજરાતી જ છું પણ ઘણા વર્ષો પહેલા ઘરબાર છોડી વૈરાગ્ય અપનાવી લીધું અને ૪૦ વર્ષથી અહીંયા જ છું. શુ થયું

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૩)

  • 172

  • 522

બાબાના ગંગા જળ છાંટતાની સાથે જ અનિ બેહોશ થઈ ગઈ.ઇશી ડરેલી ડરેલી બોલી,બાબા....આ શું થયું અનિને?? દીકરા કઈ નથી થઈ જશે બધું હેમખેમ પહેલા જેવું તું ચિંતા કરીશ નહિ. સારું કર્યું તું સમયસર અહીંયા આવી ગઈ.અનિ ઉપર એના પપ્પાની ...Read Moreએ કબજો કરી લીધો છે. એને મેં જોઈ ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે જે આપણે જોઈ શકીએ છીએ એ અનિ નથી.તું હવે દીકરી સાજી ન થાય ત્યાં સુધી અહીંયા જ રોકાઈ જા ઠીક છે. હા બાબા.....જે તમે કહેશો એ કરીશ બસ મને મારી અનિ પાછી મેળવી આપો.દીકરા બધું ઠીક થઈ જશે તું ભગવાન અને મા ગંગા પર

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૪)

(14)
  • 158

  • 618

હા બેટા રેડી....!! આટલું કહી ઇશી અને અનિ બન્ને ગંગા ઘાટ પર જાય છે.હે માં ફરીથી તારો આભાર કે તે મારી દીકરીને બચાવી લીધી,ઓ આમ આવ ચલ,અનિ એ હાથ પકડી ઇશીને પોતાની તરફ ખેંચી લીધી અને સેલ્ફી માટે ઉભી ...Read Moreએ સેલ્ફી લીધી. જો આ બરાબર છે ને??અનિ હસી અને મોઢા પર નાની સ્માઈલ આપી.દીકરા તું શું ખાઈશ બોલ??તું જે ખવડાવે એ ખાઈ લઈશ હું,બન્ને નજીકની હોટેલમાં ગયા અને ખાધું.થોડી વાતો પણ કરી,અનિ એક વાત પૂછું?? હા બોલને...તને યાદ છે બરાબર એ રાત્રે થયું'તું શું બરાબર??બરાબર તો યાદ નથી મમ્મી પણ હા કઈક ધૂંધળું ધૂંધળું હતું એક હવા આવી

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૫)

(12)
  • 160

  • 546

મમ્મી રાત્રે કોઈક આવ્યું'તું આપણા રૂમમાં,કોણ ?? ઇશીએ પૂછયું.હતું કોઈક મને અવાજ લાગ્યો એટલે હું બહાર ગઈ પણ કોઈ ના દેખાયું એક કાકા હતા.તું બહાર ગયેલી? હા....કેમ??મને કેમ ના જગાડી તે? અરે પણ મમ્મી હું કઈ વિચારું એ પહેલાં ...Read Moreથઈ ગયું શુ કરું !કઈ નહિ પણ હવે પછી કંઈપણ થાય આવું તો મને પૂછ્યા વગર ક્યાંય નથી જવાનું બરાબર.હા....અનામિકા એ જવાબ આપ્યો.રુદ્ર અને સલોની ક્યારે આવાના છે?એમની આજની ટ્રેન છે એ કાલ સુધીમાં આવી જશે શાયદ,હમ્મ અને હા અનિ આજે આપણે બાબા જોડે જવાનું છે તો તું કોફી પી લે આપણે નીકળીએ અહીંયા આવાના છે. ***જય ભોલે બાબા

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૬)

  • 148

  • 524

ત્રણે ગંગા નદીના પવિત્ર દર્શનાર્થે નીકળે છે. એકેય ને ખબર નહોતી આ પવિત્ર યાત્રા તેમના માટે કેવી બનવાની છે પણ જે ભાગ્યમાં લખાયેલું છે તે બનવા થકી કોણ રોકી શકવાનું.અનિ જો આ તો પેલા રેસ્ટોરન્ટ જેવુ જ છે જ્યાં ...Read Moreબોર્ડ મારેલું હતું ને ??યાદ છે તને કંઈક !! હા યાદ તો છે પણ એનો કલર આવો નહોતો છોડ ને શુ તું પણ રુદલા..હવે તો મોટો થા.શુ કામ ? મોટા થઈને જવું ક્યાં?સલોનીએ ધીરેથી ઈશારો કરી કહ્યું,રહેવા દે ને અનિ તું પણ ક્યાં લવારી કરવા બેઠી છું.કારમાં બેઠેલ ચાર એ જણ મજાક મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા.કેટલો ટાઈમ લાગશે

  • equilizer Listen

  • Read

વાયરલ તસ્વીર (ભાગ ૧૭) - સંપૂર્ણ

  • 148

  • 546

રુહની તડપ વધતી દેખાઈ રહી છે વર્ષો અધૂરી તરસ છીપવવા ખાતર રૂહ પોતાના ખુનથી લથપથ શરીરને ઇશી પર ધરબી દે છે. ઇશી પોતાની જાતને બચાવવા ઘણા પ્રયાસ કરે છે પણ બધું વ્યર્થ લાગી રહ્યું છે.ધીરે ધીરે રૂહ પોતાના અંતિમ ...Read Moreહવસની એ આંધળી ઈચ્છાની પૂર્તિ માટે હાથ દ્વારા ઇશીના કોમળ જીસ્મને ધારદાર ચપ્પુની માફક પકડીને નિચોવે છે.ઇશીના હોઠ પર પોતાના હોઠ મૂકી શારીરિક મિલનની પહેલી ક્ષણમાં પોતે હવે સફળ થશે એ ઈચ્છાથી આગળ વધી રહ્યો છે ઇશી પણ પોતે ઘણા પ્રયત્નો કરી આખરે હાર માની વશ થઈ જાય છે. હેલ્પ મી....હેલ્પ મી હેલ્પ મી....પોકારી રહેલી ઇશી બચાવના

  • equilizer Listen

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Horror Stories | આર્યન Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
આર્યન

આર્યન Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.