પરી - ભાગ-14

(12)
  • 2.7k
  • 3
  • 1.1k

" પરી " પ્રકરણ-14 શિવાંગ: અને માધુરી, હું હજી તેને ભૂલી નથી શક્યો. ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો હું વર્તમાન છું. શિવાંગ: ઓકે ચલ, ગાડીમાં બેસીને વાત કરીએ તારે લેઇટ થઇ જશે...અને બંને એકબીજાનો હાથ પકડી ગાડી સુધી જાય છે અને રીટર્ન થવા નીકળે છે... હવે આગળ.. શિવાંગ: ક્રીશા, પણ તારા પેરેન્ટ્સ, એ તૈયાર થશે આપણા મેરેજ માટે..?? ક્રીશા: હા મારા પેરેન્ટ્સે અમને બંને બહેનોને છૂટ જ આપેલી છે કે તમને ગમતું પાત્ર હોય તો મેરેજ કરવાની છૂટ છે બસ છોકરો અને ઘર બંને વેલસેટ હોવા જોઈએ તો અમે " હા " પાડીશું નહિ તો અમે " હા " નહિ