જંતર મંતર - 7

(57)
  • 6.1k
  • 3
  • 3.2k

જેની ને આજે શાંતિ થી ચા નાસ્તો કરતી જોઇને હેરી અને ફેરી મનમાં મલકાઈ રહ્યા હોય છે. જેની ના મલકાતા ચહેરા પાછળ ઘણા પ્રશ્નો છુપાયેલા હોય છે! જેની ચા નાસ્તો પૂરો કરી ને કૉલેજ જવા માટે નીકળી જાય છે. હેરી પણ આજે ફરીવાર નોકરી જાય છે. ફેરી પણ ઘર ના કામો માં વ્યસ્ત થઈ જાય છે. જેની કૉલેજ સમયસર પોહચી પોતાના બધા લૅક્ચર એટેન્ડ કર્યા પછી કેમ્પસ માં ઉભી હોય છે. તેજ વખતે જીમી પોતાનું બાઇક લઇને જેની પાસે આવીને ઊભો રહી જાય છે. જીયા પાછળ થી ધીરે ધીરે ચાલીને જેની અને જીમી તરફ આવી રહી હોય છે. જેની અને