પરી - ભાગ-15

(13)
  • 3k
  • 2
  • 1.2k

" પરી " પ્રકરણ-15 જૈમીનીબેન અને ધર્મેન્દ્રભાઇ બંને દીકરીઓને વળાવતી વખતે ખૂબ રડી પડે છે...પણ બંને દીકરીઓને સારું ઘર અને સારા માણસો મળ્યાનો સંતોષ પણ તેમના ચહેરા ઉપર તરી આવતો હતો... હવે આગળ.... આરતી અને રોહને લાઇફટાઇમ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું એટલે શિવાંગના મેરેજના વન વીક પછી તરત જ આરતી અને રોહનના મેરેજ હતા. એટલે શિવાંગ વિચારી રહ્યો હતો કે, કોલેજનું આખું ગૃપ, મને રોહનના મેરેજમાં મળશે અને માધુરી... આફ્ટર લોન્ગ ટાઇમ મને મારી માધુરી જોવા મળશે...!! મેરેજ પછી કેવી લાગતી હશે તે..?? ઓકે તો હશે ને..?? મળે એટલે તેના હાલ-ચાલ પૂછી લઉં...?? પણ, તેનો હસબન્ડ ડૉ.ઋત્વિક સાથે