મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01

(20)
  • 9.5k
  • 2
  • 3.9k

કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખેમીઠા તાપની મજા આવે ઝરૂખેચાંદતારા ની શીતળતા ઝરૂખેઆકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખો બહાર ની દુનિયા દેખાડે ઝરૂખોઆકાશ માં ઉડતા પંખી નુંમીઠું સંગીત સંભળાવે ઝરૂખોવરસતા વરસાદ માં ભીની ભીની બુંદ સાથે મેઘધનુષ બતાવે ઝરૂખોસવારે પેપર સંગાથે ચા ની ચૂસકી ઝરૂખેપથ નીરખતા પ્રીત થાય ઝરૂખેપ્રીતમ ની વાટ જોવાય શાંત ઝરૂખેઆનંદની પળ વીતી જાય ઝરૂખેમારા સુખ દુઃખ નો સાથી ઝરૂખો મારી એકલતા નો સાથી ઝરૂખો....હિરેન વોરાતા. 26/08/2020કવિતા - 02રે માણસ.....કોઈ ધર્મ ના શીખવે ઊંચનીચ ના ભેદભાવતુચ્છભાવ છે માણસના અધઃપતન નોમાર્ગરે માણસ