DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 25

(12)
  • 3.4k
  • 1k

ગૌતમ રોમન ને કહે છે જંગલમાં તમે તમારા ભોજન માટે શું વ્યવસ્થા કરો છો ? રોમન કહે છે કોઈપણ જંગલી પશુઓ નો શિકાર કરીને તેને ખાઈ લઉં છું.ગૌતમ કહે છે ધારો કે તમારી પાસે તમારા પોતાના ભજન નો સ્ટોક છે તો ?રોમન લસ્સિ ની સામે જોઈને બોલે છે આ બધી ચર્ચા નો શો અર્થ છે મિસ્ટર સીસા ?ગૌતમ કહે છે ગુડસ્પીડ અને બેડસ્પીડ ની શરૂઆત જ અહીંથી થાય છે. મિસ્ટર રોમન. જો તમે આટલી છ જ પીલ્લરલાઇન બરાબર સમજી જશો તો તમને તમારો આખો પ્રોબ્લેમ સમજમાં આવી જશે .રોમની કહ્યું okay then go ahead .ગૌતમ એ કહ્યું આન્સર મી મિસ્ટર