દરેક ક્ષેત્રમાં સફળતા - 36

  • 2.8k
  • 1
  • 1k

ભાગ 36 હેતુ સીદ્ધ કરવાની પ્રક્રિયા પોતાના હેતુઓ સીદ્ધ કરવા માટે નીચે મુજબની પ્રક્રિયાનુ પાલન કરી શકાય.૧) પ્રબળ ઇચ્છા કરો. કોઇ પણ હેતુ પ્રાપ્ત કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરી સતત પ્રયત્નો ત્યારેજ કરી શકાતા હોય છે જ્યારે તે હેતુ પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રબળ હોય. આપણુ કોઇ અપમાન કરે અને ત્યારે જે ફરી પાછુ સમ્માન મેળવવાની ઇચ્છા જાગૃત થાય તેવી જ્વલંત ઇચ્છા કરવામા આવે તો દુનિયાની કોઇ તાકાત આપણને તેમ કરતા રોકી શકે નહી. આવી જ્વલંત