જંતર મંતર - 9

(65)
  • 5.7k
  • 3
  • 3.3k

જુલિયટ હિંમત કરી ને પોતાના પ્રેમી જેમ્સ ને પાણી ભરેલી પેટી માં બંધ કરવા જાય છે. જેમ્સ ના હાથ અને પગ સોકળ વડે બાંધી દેવામાં આવે છે. જેમ્સ ને પેટી ની અંદર પૂરવાની તૈયારી હોય છે. જુલિયટ ની આંખો માં જેમ્સ જોઈ રહ્યો હોય છે. આજે જેમ્સ ની આંખો જુલિયટ ને પ્રેરણા આપી રહી હતી. જુલિયટ જેમ્સ ની નજીક જઈને તેને હગ કરી દે છે. જુલિયટ પછી જેમ્સ ના ગાલ ઉપર ચુંબન કરી ને જેમ્સ ને પેટી માં બંધ કરી દે છે. જુલિયટ ના સાથી મિત્રો દ્વારા આ પેટી ઉપર પણ સોકળ લગાવવા માં આવે છે.જુલિયટ થોડી ગભરાઈ રહી હોય