શ્રીકૃષ્ણનાં મતે માંસાહાર પુણ્ય છે કે પાપ..

(31)
  • 5k
  • 3
  • 1.5k

આમ તો ભોજનમાં શું ખવાય અને શું ન ખવાય તે દરેક વ્યક્તિનો પોતાનો અંગત નિર્ણય હોય છે. પરંતુ હિન્દૂ ધર્મમાં અમુક લોકો માંસાહારને નિષેધ માને છે ત્યાં અમુક હિંદુઓ માંસાહારને માન્યતા દેતા જોવા મળે છે. આજે પણ આપણને ઘણીબધી જગ્યાએ જોવા મળે છે કે માંસાહારી વ્યક્તિઓ શાકાહારી વ્યક્તિઓને ઘાસફૂસ ખાવાવાળા કહીને તેઓનો મજાક ઉડાવે છે. તો બીજી બાજુ શાકાહારી વ્યક્તિ માંસાહાર કરવા વાળાઓને જાનવરો પર અત્યાચાર કરવાવાળા પાપી માને છે. પણ મિત્રો, કોઈપણ વાતને આંખ બંધ કરીને માની લેવી એ બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ નથી. એટલા માટે જ ચાલો જાણીએ હિન્દૂ ધર્મગ્રંથોમાં માંસાહાર અને શાકાહાર ભોજન માટે શું કહેવામાં આવ્યું છે. હિન્દૂ ધર્મમાં