વાયરલ તસ્વીર (ભાગ ૮)

(12)
  • 2.4k
  • 926

ડોરબેલ વાગતા જ કિચનમાં કામ કરી રહેલી ઇશી દરવાજો ખોલી રુદ્ર અને સલોનીને આવકાર આપે છે, આવો બેટા અનિ રેડી જ થાય છે જાવ તમે ઉપર હું નાસ્તો લઈને આવું પછી નીકળીએ આપણે. હા આંટી આટલું રુદ્ર ઉપર જાય છે.ઓય હોય !!!! આજે તો જોરદાર લાગુ છે ને કોઈને મળવા જવાની??યાર તું મારું સેટ કર બરાબર,પેલી હજી ભાવ ખાય મારો, રુદ્રના આવા મજાકીયા મૂડ પર આજે ઘણા દિવસો પછી અનિ હાથમાં રહેલા રાઉન્ડ કોમ્બ ફેંકીને પોતાનો એ જ સ્વાભાવ હોવાની પ્રતીતિ કરાવે છે. ચલ જલ્દી તૈયાર થા મને કોલેજ જવાનું છે બરાબર અને હું તારા માટે મોડું કરીશ એવો