અસ્તિત્વ નો એહસાસ (ભાગ 2)

  • 3.1k
  • 1k

" હેલ્લો કાવ્યા, કેમ છો ?" "બસ મજામા. તું કે તારે કેમ ચાલે છે ?" કઈ ખબર જ ન પડી કે શું કરું એટલે જાણે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હોય એમ ફોર્મલી વાત શરૂ કરી.મને જીભ સુધી આવી ગ્યું હતું કે તારા છેલ્લા મેસેજ માં શું નાટક હતા. પણ ઘણા વર્ષે મળ્યા એટલે મને એમ થયું કે હવે તો એને યાદ પણ નહિ હોય એટલે કઈ પૂછ્યું નહિ." ક્યાં છો અત્યારે કાવ્યા?" એના અવાજ પરથી એમ લાગ્યું કે એને પણ ઘણું પૂછવું હશે." હું છેલ્લા 5 વર્ષ થીં દિલ્હી છું. મોનાલીસા મ્યુઝિયમ મા જોબ કરું છું. What about you