પ્રારબ્ધ નો ખેલ - ભાગ 8

(65)
  • 2.8k
  • 1
  • 1.1k

'ઓળખાણ ' બીજા દિવસે બપોરે જમીને જયારે સુનંદા શ્યામા ના ખોળામાં માથું રાખીને સૂતી હોય ત્યારે વીરુ સાથે એક એની ઉંમર ની જ છોકરી ને આવતા જોઈ ઉભી થઈ જાય છે. હવે, વીરુ અને પેલી છોકરી, શ્યામા અને સુનંદા ની સાવ નજીક આવે છે. વીરુ સુનંદા ની સામું જોઈ પૂછવા લાગ્યો, 'કેમ આજે પેલી બાજુ ના આવી?અમે બન્ને ક્યારના તારી રાહ જોતા હતા!' શ્યામા સુનંદા નો જવાબ ભરતી હોય એમ