મર્ડર અને કિડનેપિંગ. - 3

(22)
  • 3.8k
  • 2
  • 2k

તમે પડોશી છો.' 'હા ' "નેહા વિષે થોડી જાણકારી જોઈએ છે. નેહા કેવી વ્યક્તિ છે તેનું નેચર કેવો છે. નેહા નું વર્તન બધા જોડે કેવું હતું." નેહા નું કામ જ બધા જોડે વાતો કરતા ફરવાનું હતું.. મેતો ઘણા અજનબીઓ જોડે તેને વાત કરતા જોઈ છે. તેની જ સામે રહેતા રાજુ નામના છોકરા જોડે તો આખો દિવસ વાતો કરતી રહેતી હોય છે. તેનું કામ જ છે... આવતા જતા બધા જોડે વાતો કરવી ગપ્પા મારવા .. "ઓકે" "રાજુ નેહા વિશે તુ શું જાણે છે? " "નેહા આન્ટી ખૂબ જ સારી વ્યક્તિ હતા." તારા પડોશમાં રહેતા આંટી એવું કહે છે કે તું નેહા