મન નું ચિંતન - 2

(54)
  • 4k
  • 1
  • 1.5k

નામ : મન નું ચિંતન 2 લેખક : રવિ પંડયા મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે પહેલો ભાગ વાંચ્યો હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.આજનો શબ્દ : સંધર્ષ મિત્રો , ચાલો આજે સંધર્ષ શબ્દ પર થોડી વાતો કરીએ , અને સમજીએ કે સંધર્ષ ખરેખર શું છે.