બદલાથી પ્રેમ સુધી - 24 - અંતિમ ભાગ

(32)
  • 2.6k
  • 1
  • 1k

નાઘવેન્દ્ર તેના ભૂતકાળ વિશે તેના જ શબ્દો માં જોઇએ.....ગૌરવ મારો એક નો એક દીકરો વર્ષો પહેલા હું રૂપિયા થી ગરીબ ભલે હતો પરંતુ મારી પાસે મારી સાચી મૂડી મારો પરિવાર હતો.કેટલો સુખી અને નાનો પરિવાર હતો મારો કોઈ ને પણ મારી ખુશી ઓની ઈર્ષ્યા આવ્યા વગર કેવી રીતે રહી શકે હું મારી પત્ની અને મારો એકનો એક દીકરો ગૌરવ. ગૌરવ માં નામ પ્રમાણે જ ગુણ હતા તે દરેક રીતે મારા પરિવાર નું માન હતો મારુ ગુરુર હતો મારો એક પીયૂન તરીકે પગાર ભલે ઓછો હતો પરંતુ અમે અમારી ઝીંદગી માં ખુશ હતા એક બાજરી ના રોટલા ના