પગરવ - 44

(106)
  • 5.1k
  • 4
  • 2.4k

પગરવ પ્રકરણ - ૪૪ સુહાની કે.ડી‌ અને પરમની સાથે એ ગાડીમાં પાછળ બેસીને બીજી એક નવી જગ્યાએ આવી પહોંચી. જંગલની એકદમ લગોલગ હોવાં છતાં આખી એટલી મોટી જગ્યા કે જેને જોઈને રોડ પરથી તો કોઈ વિચારી પણ ન શકે...પણ આ જગ્યા તો એનાં કરતાં પણ જોરદાર વિશાળ છે...એક નાનકડું નગર જેવું લાગી રહ્યું છે...પણ નજીક આવતાં એક રહસ્યમય હવેલી જેવું પણ એટલું જ લાગી રહ્યું છે. પરમ : " પપ્પા, આપણે ક્યાં આવ્યાં છીએ ?? મને કંઈ સમજાતું નથી..." કે.ડી. : " તારાં પપ્પા આ ખુરશી સુધી એમ જ નહોતી પહોંચ્યાં. કે.ડી.ભાઈ અમૂક કામ કરે એ ડાબા હાથથી થાય એ