સ્ત્રી મિત્ર

(67)
  • 4.2k
  • 2
  • 1.2k

પ્રવીણ એક નિષ્ઠાવાન, પ્રામાણિક, લાગણીશીલ, પ્રેમાળ, શર્માળ અને સંકુચિત માનસિકતા ધરાવતો ગામડાનો છોકરો પોતાના ઊજળાં ભવિષ્યની આશાઓનું પોટલું બાંધી M.B.A. કરવા પ્રથમ વાર જ પોતાના ગામડાથી દૂર ભાવનગર ખાતે હોસ્ટેલમાં પ્રવેશ મેળવે છે. ભણતર માં થોડો કાચો પરંતુ પોતાની મીઠી ભાષા થી આખા વર્ગમાં સારી એવી ઘનિષ્ઠતા કેળવે છે. તેની સાથે જ અભ્યાસ કરતી હેતલ તેની ખાસ મિત્ર હતી. તે બંને ના વિચારો ઘણા મળતા હતા. પરંતુ હેતલ ને એક વાત હંમેશા મન માં ખૂંચ્યા કરતી કે પ્રવીણ ક્યારેય એને અથવા તેના કોઈ મિત્ર સામે પોતાની અંગત વાત ક્યારેય કહેતો નહતો. જ્યારે એના મિત્રો