DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 34

(15)
  • 3.1k
  • 852

લસ્સિ એ કહયુ યા i think સો.રોમને લસ્સિ નો હાથ પકડીને કહ્યું લસ્સી પ્લીઝ ડોન્ટ વેસ્ટ time now . તારા મમ્મી ડેડી ને ફોન કર અને આપણે જલદીથી નીકળી જઈએ.લસ્સિ એ કહ્યયુ વેલ હું હમણાં જ તારી સામે જ તેમને ફોન કરું છું. but you must ડોન્ટ miss to call મી ગૌતમ.રોમાને કહ્યું live ઈટ ઓન મી .રોમને ગૌતમ ને ફોન કરીને તેની સંમતિ મેળવી લીધી હતી અને લસ્સિ એ પણ તેના મમ્મી-ડેડી તેના ઘરે બોલાવી લીધાા હતા.અને એક દિવસ રોમન અને લસ્સિ ની જંગલ કીટ તૈયાર થવાનો અવાજ સંભળાઈ રહ્યો છે.રોમને લસ્સિ ને કહયું નાવ ડુ ફાસ્ટ લસ્સિ .લસ્સિ