મન નું ચિંતન - 3

(52)
  • 4.3k
  • 1
  • 1.3k

નામ : મન નું ચિંતન 3 લેખક : રવિ પંડયા મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે બે ભાગ વાંચ્યા હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.આજનો શબ્દ : સમસ્યાઓ મિત્રો , આજે સમસ્યા શબ્દ વિશે થોડી વાત કરવી છે.આ શબ્દ આપણે વારંવાર સાંભળતા હોય છે.રોજ બે રોજમાં