CHARACTERLESS - 6

(32)
  • 4.2k
  • 1
  • 1.7k

Characterless ગતાંકથી ચાલુ...... પાંચમા ભાગમાં તમે જોયું કે હોસ્પિટલમાં ઉદ્ભવેલા દરેક પ્રશ્નોના જવાબ આપણે સરલ દ્વારા મેળવ્યા હતા. વાત એમ હતી કે સમીક્ષાદીદી સરલના મોટા બેન છે. પછી તમે જોયું કે અમારી વાત ચાલતી હતી જ અને એવામાં જ એક વ્યક્તિ આવે છે......... અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નિખિલ હતો. હવે જોઈએ આગળ શુ થશે ? તારો ફોન ક્યાં છે ? નિખિલે મને પ્રશ્ન કર્યો. આ રહ્યો મારી જોડે ! એમ કહીને મેં બેગ પર પડેલો