Characterless book and story is written by Parth Kapadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Characterless is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Characterless - Novels
by Parth Kapadiya
in
Gujarati Fiction Stories
Characterless એનું નામ સરલ, બહુ જ મસ્તીખોર છોકરી. જીવનના દરેક રસ્તા પર નાચતી અને એ ખુશીનો અનુભવ કરતી. આજની ભાષામાં વ્યાખ્યા આપીએ તો "ફ્રી માઇન્ડેડ" છોકરી. સરલાબેનની લાડકવાઈ સરલ, સુંદરતાનું સરસ ઉદાહરણ. આ છે મારી દોસ્ત સરલ અને હું એનો ખાસ દોસ્ત આકાશ. અમારી મુલાકાત કોલેજમાં થયેલી, કોલેજના પાંચમાં દિવસે મારી પાસે આવી અને પૂછ્યું કે તારું નામ આકાશ છે? મેં કહ્યું હા, આઈ એમ આકાશ! કોઈ શક? જવાબ તો મેં એ રીતે આપ્યો જાણે હું પોતે મહાન મોગેન્બો. સરલે મારી સામું સ્માઈલ આપી અને કહ્યું કે, મિસ્ટર આકાશ તારો ચોપડો આપી શકીશ, કાલે તને પાછો મળી
Characterless એનું નામ સરલ, બહુ જ મસ્તીખોર છોકરી. જીવનના દરેક રસ્તા પર નાચતી અને એ ...Read Moreઅનુભવ કરતી. આજની ભાષામાં વ્યાખ્યા આપીએ તો "ફ્રી માઇન્ડેડ" છોકરી. સરલાબેનની લાડકવાઈ સરલ, સુંદરતાનું સરસ ઉદાહરણ. આ છે મારી દોસ્ત સરલ અને હું એનો ખાસ દોસ્ત આકાશ. અમારી મુલાકાત કોલેજમાં થયેલી, કોલેજના પાંચમાં દિવસે મારી પાસે આવી અને પૂછ્યું કે તારું નામ આકાશ છે? મેં કહ્યું હા, આઈ એમ આકાશ! કોઈ શક? જવાબ તો મેં એ રીતે આપ્યો જાણે હું પોતે મહાન મોગેન્બો. સરલે મારી સામું સ્માઈલ આપી અને કહ્યું કે, મિસ્ટર આકાશ તારો ચોપડો આપી શકીશ, કાલે તને પાછો મળી
CHARACTERLESS - 2 ગતાંકથી ચાલુ..... પ્રથમ ભાગમાં તમે જોયું કે ક્લાસની અંદર એક વ્યક્તિ નો પ્રવેશ થાય ...Read Moreઅને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સરલ હતી. નિખિલ તો સરલ સામે જ જોઈ રહ્યો અને એવામાં જ કાવ્યાએ હળવા ગુસ્સાથી એની સામે જોયું અને ટપલી મારીને કહ્યું ક્યાં જુએ છે તું ? નિખિલે કહ્યું કંઈ નઈ રે ! આ તો એમ જ. સરલ મારી પાસે આવી અને મારો ચોપડો આપ્યો અને કહ્યું થૅન્ક્સ યુ આકાશ ! મેં કહ્યું મેંશન
Characterless ગતાંકથી ચાલુ...... બીજા ભાગમાં તમે જોયું કે કાવ્યાનો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો અને અને સાંજે હું અને ...Read More"દોસ્ત ગાર્ડન" માં ગયા હતા, મજાક મસ્તીની સાથે અમુક ચર્ચા પણ કરી હતી. સવાર ! સવાર એટલે એક રોમાંચકારી અનુભવ. પરંતુ આજે ફરીથી હું મોડો ઉઠયો યાર ! સવારનું મહત્વ હું જાણું છું પણ ઉઠતો નથી. આ જ જિંદગી છે શાયદ, મહત્વ તો છે પરંતુ અનુશાસન નથી. મેં મોબાઈલમાં નજર કરી તો ૪ મિસ્ડકોલ હતા અને એ પણ મારા પરમ મિત્ર
CHARACTERLESS ગતાંકથી ચાલુ...... ત્રીજા ભાગમાં તમે જોયું કે અમારી કોલેજ માં એક દુઃખદ ઘટના બની હતી, ...Read Moreએ બાબતે સાગરના વિચારોનો મેં ગુસ્સા સાથે વિરોધ કર્યો હતો અને કરવો જ જોઈને દોસ્ત ! શુ કહેવું તમારું ? પછી ક્લાસમાં આવી ગયા અને સરલે કોલેજ પછી મને મળવા કહ્યું. ચાલો ! હવે જોઈએ આગળ શુ થશે. આજે એક પણ લેકચરમાં મારુ ધ્યાન જ નહોતું. મગજની અંદર અલગ અલગ વિચારો થનગની રહ્યા હતા પરંતુ એક નિષ્કર્ષ પર નહોતા આવી રહ્યા. વિચારો
Characterless ગતાંકથી ચાલુ...... ચોથા ભાગમાં તમે જોયું કે હું સરલની સાથે હોસ્પિટલમાં ગયો હતો. અને ત્યાં એણે ...Read Moreહારમાળા મારી સાથે સાથે તમને પણ પહેરાવી દીધી હતી. પરંતુ આજે તો હું જવાબ મેળવીને જ જંપીશ. હવે જોઈએ આગળ શુ થશે...... હું ઘરે પહોંચ્યો, બાઈક પાર્ક કરીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો અને પછી તરત જ મમ્મીને ગળે મળ્યો અને બધો જ થાક ઉતરી ગયો. મમ્મી રોકસ.....! એની મમતા અલગ જ હોય છે. મમ્મીની સ્માઈલ, મમ્મીની વાતો, મમ્મીની શિખામણ. મારી પાસે તો આ